પાલનપુરથી મેહુલ જોષીની કલમે

છે પ્રણય આગવી રીત

છે પ્રણય આગવી રીત ને આગવી રીતથી થાય છે,
થાય ઉજાગરા યાદમાં એટલા તોજ સમજાય છે.

જે મળે છે હવે સામું એમાં મને ભાસ તારો બધે,
પ્રમને આંધળો પણ ભલા એમ થોડો કહેવાય છે.

આમ તો આ સમય જાય છે એજ પ્રતિક્ષા તારી લઈ,
તુંજથી આમ અળગા થઈ એક ક્ષણ ના રહેવાય છે.

આપ આવો મને યાદને આંખ મારી રડી જાય આ,
પાપણોથીય આ ભાર થોડો અશ્રુનો સહેવાય છે.

ના થશે જે તમે યાદ ના આવશો ઓ ખુદા આમતો,
ને છતાં માનવી કેમ પથ્થરોને આ ખોળતો જાય છે.

મેહુલ જોષી

છંદ વિધાન – ગાલગા ગાલગા ગાલગા ગાલગા ગાલગા ગાલગા

Thanks www.vinelamoti.com

Advertisements

Comments on: "છે પ્રણય આગવી રીત" (5)

 1. BEST COMPLIMENT.BEST OF LUCK .WISHING YOU BRIGHT FUTURE

 2. fine srs , sher
  ના થશે જે તમે યાદ ના આવશો ઓ ખુદા આમતો,
  ને છતાં માનવી કેમ પથ્થરોને આ ખોળતો જાય છે.

 3. આમ તો આ સમય જાય છે એજ પ્રતિક્ષા તારી લઈ,
  તુંજથી આમ અળગા થઈ એક ક્ષણ ના રહેવાય છે.

  આપ આવો મને યાદને આંખ મારી રડી જાય આ,
  પાપણોથીય આ ભાર થોડો અશ્રુનો સહેવાય છે.

  ના થશે જે તમે યાદ ના આવશો ઓ ખુદા આમતો,
  ને છતાં માનવી કેમ પથ્થરોને આ ખોળતો જાય છે.
  સરસ શેરાને છંદ બધ્ધ ગઝલ.
  રમેશ પટેલ(આકાશદીપ)

 4. મેહુલ, બ્લોગ જગતમાં હાર્દીક સ્વાગત. સારી સારી રચનાઓ આપતા રહેશો એવી શુભેચ્છાઓ.

  નરેન્દ્રભાઈ, તમારો આ નાનકડો કવિ ‘મેહુલ’ હવે કંઇ સાવ નાનકડો નથી રહ્યો. નાનકડી એક દીકરીનો બાપ તો થયો જ છે સાથે સાથે ગઝલોમાં પણ હવે પાકટતા ખાસ્સી દેખાય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

ટૅગ સમૂહ

%d bloggers like this: