પાલનપુરથી મેહુલ જોષીની કલમે

ગાંધી

મરણ ને બાદ પણ કોઈ રડે ખરું?

કોઈ પસ્તાય ખરું?

ના,આ વાત મેં અમસ્તી જ નથી પૂછી.

કારણ,મેં જોયું છે,

પુતળા ને ફોટા માં થી નીકળતા ગાંધી ના આંસુ ને………

Advertisements

Comments on: "ગાંધી" (3)

  1. Poem with noble thoughts.
    Congratulation for a nice poem.

    Ramesh Patel(Aakashdeep)

  2. ટૂંકી પણ અસરકારક વાત કરી મેહુલભાઈ…
    પુતળા ને ફોટા માં થી નીકળતા ગાંધી ના આંસુ તો કેટલાંય વર્ષોથી વહી રહ્યાં હશે ,આજે દેશમાં જે થઈ રહ્યું છે એ જોઇને…
    પણ
    પોતાનામાં જ રચ્યાં-પચ્યાં રહેતાં માણસોનું ધ્યાન એ તરફ જતું જ નથી,
    પણ જ્યાં ન પહોંચે રવી ત્યાં પહોંચે કવિ………આશા રાખીએ કે,કવિને જે દેખાયું એ બધાને દેખાય…!

  3. મેહુલ જોષી said:

    વાહ વાહ ભાઇ હવે તો જામતા જાઓ છો…. ગઝલંની સાથે સાથે અચ્છંદાસ પણ સારી લખો છો…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

ટૅગ સમૂહ

%d bloggers like this: