પાલનપુરથી મેહુલ જોષીની કલમે

About

content will be posted soon..

Advertisements

Comments on: "About" (7)

 1. ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત!

  અહીં આ પાના પર આપનો પરિચય આપશો.

 2. મિત્રો,પાલનપુર નું પાણી કોણ જાણે કેમ પણ એવા ગુણ ધરાવે છે કે શબ્દો શોધવા ના જવું પડે પણ કૈક ને કૈક જડ્યા જ કરે .ને આ કૈક ને કૈક જડેલા શબ્દો ને આકાર આપવાનો નમ્ર પ્રયાસ કરવા નો મેં પ્રયત્ન કર્યો છે .મારો નાનકડો કાવ્ય સંગ્રહ ”રણ ને તરસ ઝાંઝવાની ”પ્રગટ કાર્ય બાદ બંધારણ માં લખતા શીખ્યો છુ. ને આપ બધા ના આશીર્વાદ ને દુઆ થી અહી સુધી પહોચ્યો છુ ,આભાર.

 3. આપના બ્લોગની મુલાકાત લીધી બહુજ સુન્દર બ્લોગ .

 4. આજે અચાનક પ્રણય પર આવી ચડ્યો…

  ખુબજ સુંદર રચનાઓ… મને અંગત રીતે કામ લાગશે.

  આ સિવાય અન્યને કામ લાગે અને સમસ્ત ગુજરાતી વાચકો માણી શકે એ માટે તમારી રચનાઓ ગુજરાતીસંસાર [ક્લીક કરો ગુજરાતીસંસાર પર] પર પધારી તમામ ગુજરાતી વાચકો સમક્ષ પીરસવા હાર્દિક નીમંત્રણ આપું છું…

 5. શ્રીમાન. મેહુલભાઈ

  ખુબજ સરસ બ્લોગ છે.

  આપનો બ્લોગ તો બ્લોગ જગતનો

  કોહિનૂર હીરો છે.

  અભિનંદન સાહેબ

  કિશોરભાઈ પટેલ

 6. tamaro blog khub j saras chhe ane ethi vishesh tamari kalam chhe….congratulations

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

ટૅગ સમૂહ

%d bloggers like this: